પુખ્ત માનવના મૂત્રપિંડ માટે કયા પરિમાણો (લંબાઈ $-$ પહોળાઈ $-$ જાડાઈ) સાચા છે?

  • A
    $10$ થી $12 \,cm$ $-$ $5$ થી $7 \,cm$ $-$ $2$ થી $3 \,cm$
  • B
    $5$ થી $7 \,cm$ $-$ $10$ થી $12 \,cm$ $-$ $2$ થી $3 \,cm$
  • C
    $2$ થી $3 \,cm$ $-$ $5$ થી $7 \,cm$ $-$ $10$ થી $12 \,cm$
  • D
    $10$ થી $12 \,cm$ $-$ $2$ થી $3 \,cm$ $-$ $5$ થી $7 \,cm$

Explore More

Similar Questions

આકૃતિની મદદથી મૂત્રપિંડકણિકા (renal corpuscle) ની રચના દર્શાવો.

એક મનુષ્ય $24$ કલાકમાં આશરે ........ મૂત્રનો ત્યાગ કરે છે. ($\text{લિટર}$ માં)

પુખ્ત સસલાનું મૂત્રપિંડ ............. છે.

નેફ્રોનના નીચેના ભાગોને ક્રમવાર ગોઠવો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.
$I.$ ગ્લોમેરુલસ (Glomerulus)
$II.$ બાઉમેનની કોથળી (Bowman's capsule)
$III.$ હેન્લેનો પાશ (Henle's loop)
$IV.$ નિકટવર્તી ગૂંચળાદાર નલિકા $(PCT)$
$V.$ સંગ્રહણ નલિકા (Collecting duct)
$VI.$ દૂરસ્થ ગૂંચળાદાર નલિકા $(DCT)$

માનવ શરીરમાં નીચેનામાંથી કયું અંગ જોડમાં હોતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo