સંકર ભંગાણ (Hybrid breakdown) એ શાની નિષ્ફળતા છે?

  • A
    સંકર ફલિતાંડનો સંતતિમાં વિકાસ
  • B
    સંકર પુખ્ત દ્વારા ફળદ્રુપ સંતતિ પેદા કરવી
  • C
    બે જાતિઓના અંડકોષ અને શુક્રકોષના મિલનમાં નિષ્ફળતા
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

નીચે પૈકી કઈ ઘટના જૈવિક ઉત્ક્રાંતિમાં ડાર્વિનના નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંતને સમર્થન આપે છે?

ભિન્નતાનો ઉદ્ભવ અને જાતિનિર્માણ વિશેના મંતવ્યો રજૂ કરો.

પેપર્ડ ફૂદુ $(Biston \text{ } betularia)$ ના કિસ્સામાં, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન આછા રંગના સ્વરૂપ કરતાં કાળા રંગનું સ્વરૂપ વધુ પ્રચલિત બન્યું હતું. આ શેનું ઉદાહરણ છે?

પ્રાકૃતિક પસંદગીનો વાદ આપનારા વૈજ્ઞાનિક $......$ છે.

નવા ડાર્વિનવાદ (Neo-Darwinism) મુજબ,નીચેનામાંથી કયું ઉદ્દવિકાસ માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo