અગ્રમગજમાં શેનો સમાવેશ થાય છે?

  • A
    બૃહદ મસ્તિષ્ક અને ઘ્રાણપિંડ
  • B
    અનુમસ્તિષ્ક અને સંવેદી કેન્દ્રો
  • C
    અગ્ર કપાલી ખંડ અને કરોડરજ્જુ
  • D
    બૃહદ મસ્તિષ્ક અને અનુમસ્તિષ્ક

Explore More

Similar Questions

$(a)$ માનવ મગજની આકૃતિ દોરો.
$(b)$ તેમાં બૃહદ મસ્તિષ્ક (Cerebrum) અને અનુમસ્તિષ્ક (Cerebellum) ને નામનિર્દેશિત કરો.
$(c)$ અનુમસ્તિષ્કનું કાર્ય શું છે?

પ્રકાશ તરફ પ્રરોહ (shoot) ની ગતિને શું કહેવાય છે?

ખોટી રીતે જોડાયેલી જોડી પસંદ કરો.

વિદ્યુત આવેગોના વહનની સાચી દિશા કઈ છે?

વિભાગ-$I$ અને વિભાગ-$II$ વચ્ચેની સાચી જોડ કઈ છે?
વિભાગ-$I$વિભાગ-$II$
$1$. અંડપિંડ$a$. ઇન્સ્યુલિન
$2$. શુક્રપિંડ$b$. થાયરોક્સિન
$3$. સ્વાદુપિંડ$c$. ટેસ્ટોસ્ટેરોન
$4$. થાયરોઇડ ગ્રંથિ$d$. ઇસ્ટ્રોજન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo