પ્રાથમિક પ્રતિકારક પ્રતિચાર એટલે શું?

  • A
    પ્રાણીઓના જન્મ બાદ પોતાના જીવન દરમિયાન રોગોનો સામનો કરવા શરીરમાં વિકસતો પ્રતિકાર.
  • B
    જન્મતાંની સાથે પ્રાણીને વારસામાં મળતો પ્રતિકાર.
  • C
    રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવવાથી જોવા મળતો પ્રતિચાર.
  • D
    રોગકારક બીજી વાર સંપર્કમાં આવે ત્યારે સર્જાતો પ્રતિચાર.

Explore More

Similar Questions

વિધાન: ઇન્ટરફેરોન એ બેક્ટેરિયા દ્વારા સંક્રમિત શરીરના કોષો દ્વારા ઉત્પન્ન થતા એન્ટિબોડીઝનો એક પ્રકાર છે.
કારણ: ઇન્ટરફેરોન ઈજાના સ્થળે સોજો (inflammation) ને ઉત્તેજિત કરે છે.

કયા કોષો એન્ટિબોડી ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે?

ઍન્ટિબૉડીની રચનામાં પેપ્ટાઇડની કેટલી શૃંખલાઓ આવેલ હોય છે?

કયો અણુ $H_2L_2$ બંધારણ દ્વારા દર્શાવવામાં આવે છે?

આપણા શરીરમાં મુખ્ય ભૌતિક અંતરાય કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo