રેટિનામાં આવેલા પીળા ટપકા (yellow spot) માટેનું વૈકલ્પિક નામ શું છે?

  • A
    કેનાલિસ સેન્ટ્રાલિસ
  • B
    કોર્પસ લ્યુટિયા
  • C
    ફોવિયા સેન્ટ્રાલિસ
  • D
    મેક્યુલા લ્યુટિયા

Explore More

Similar Questions

$Macula$ $lutea$ ક્યાં આવેલું છે?

માનવ આંખમાં આવેલ પ્રકાશસંવેદી રસાયણ શેનું બનેલું છે?

બિલાડી, ગાય, ભેંસ અને કેટલાક નિશાચર પ્રાણીઓની આંખો રાત્રે ચમકે છે. આ કોરોઇડ અને રેટિનાની વચ્ચે $tapetum \text{ } lucidum$ ની હાજરીને કારણે છે. આ ચમક શેનાથી બનેલા રંજકદ્રવ્યને કારણે હોય છે?

આંખના રેટિનલ સ્તરના સળીયા (rods) અને શંકુ (cones) કોષો શેના રૂપાંતરિત સ્વરૂપો છે?

દ્રષ્ટિની પ્રક્રિયા અંગે આપેલા વાક્યોના આધારે સાચો વિકલ્પ પસંદ કરો.
$(I)$ દ્રશ્ય તરંગલંબાઈના પ્રકાશના કિરણો કોર્નિયા અને લેન્સ દ્વારા રેટિના (નેત્રપટલ) પર કેન્દ્રિત થાય છે.
$(II)$ તે સળીયા અને શંકુ કોષોમાં આવેગ ઉત્પન્ન કરે છે.
$(III)$ પ્રકાશસંવેદી રંજકદ્રવ્ય ઓપ્સિન (પ્રોટીન) અને રેટિનલ (વિટામિન $A$ નો આલ્ડિહાઈડ) નું બનેલું છે.
$(IV)$ પ્રકાશ રેટિનલ અને ઓપ્સિનના જોડાણને પ્રેરિત કરે છે.
$(V)$ આ પ્રક્રિયા પટલની પારગમ્યતામાં ફેરફાર કરે છે,પરિણામે પ્રકાશગ્રાહી કોષોમાં સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo