સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે?

  • A
    $12$
  • B
    $16$
  • C
    $18$
  • D
    $32$

Explore More

Similar Questions

મેલેકાઈટ કઈ ધાતુની ખનીજ છે?

સમજાવો કે કેલ્શિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કર્યા પછી તેની સપાટી પર શા માટે તરવા લાગે છે. આ પ્રક્રિયા માટેનું રાસાયણિક સમીકરણ લખો.

નીચે આપેલા વિધાન માટે ખરું કે ખોટું લખો:
જ્યારે ધાતુ નાઈટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઈડ્રોજન વાયુ મુક્ત થાય છે.

એમોનિયા વાયુ કઈ પદ્ધતિ/પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે?

નીચેનાની સમજૂતી આપો:
$(a)$ $NaCl$ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતું નથી,જ્યારે તે જલીય દ્રાવણમાં તેમજ પીગળિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે.
$(b)$ લોખંડની વસ્તુઓ પર ગેલ્વેનાઈઝેશન કરવામાં આવે છે.
$(c)$ $Na, K, Ca$ અને $Mg$ જેવી ધાતુઓ કુદરતમાં ક્યારેય મુક્ત અવસ્થામાં મળી આવતી નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo