જ્યારે તંત્ર દ્વારા $150 \ J$ કાર્ય કરવામાં આવે અને તંત્ર $300 \ J$ ઉષ્મા મુક્ત કરે,ત્યારે તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    $+450 \ J$
  • B
    $-450 \ J$
  • C
    $+300 \ J$
  • D
    $-150 \ J$

Explore More

Similar Questions

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ નીચેનામાંથી કયું સાચું છે?

જો $\Delta H = -92.2\, kJ$,$P = 40\, atm$ અને $\Delta V = -1\, L$ હોય,તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $(\Delta U)$ ગણો.

એક બંધ ઇન્સ્યુલેટેડ પાત્રમાં,પ્રવાહીનું તાપમાન વધારવા માટે તેને પેડલ વડે હલાવવામાં આવે છે. નીચેનામાંથી કયું સાચું છે?

$25^{\circ}C$ તાપમાને $n$-ઓક્ટનનું દહન કરવા માટે $\Delta H$ અને $\Delta U$ વચ્ચેનો તફાવત શોધો. ($kJ$ માં)

સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo