ઝાયલેમ (જલવાહક) અને ફ્લોએમ (અન્નવાહક) રસનું રાસાયણિક બંધારણ શું છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ ઝાયલેમ રસ મુખ્યત્વે પાણી અને જમીનમાંથી શોષાયેલા દ્રાવ્ય ખનિજ પોષક તત્વો ધરાવે છે.
$\Rightarrow$ ફ્લોએમ રસ મુખ્યત્વે સુક્રોઝ ધરાવે છે,જે એક ડાયસેકેરાઈડ છે. આ ઉપરાંત,તેમાં વિવિધ અંતઃસ્ત્રાવો,એમિનો એસિડ અને અન્ય કાર્બનિક દ્રાવ્યો હોય છે જે સ્ત્રોતથી સિંક (ગ્રાહક) તરફ વહન પામે છે.

Explore More

Similar Questions

અપ્રવેશ્ય સ્તરની ઉપર ખડકોમાં અને જમીનમાં ઊંડે મુક્તપણે જોવા મળતા પાણીને શું કહેવામાં આવે છે?

નીચે આપેલા વિધાનો વાંચો અને અપદ્રવ્ય (Apoplast) અને સંદ્રવ્ય (Symplast) પથ માટેના વિધાનો ઓળખો.
$I -$ પાણીનું વહન કોષરસતંતુ (plasmodesmata) મારફતે થાય છે.
$II -$ પાણીનું સામુહિક વહન અભિલગ્નબળ (adhesion) અને સંલગ્નબળ (cohesion) ને કારણે થાય છે.
$III -$ પાણીનું વહન કોષદીવાલ મારફતે થાય છે.
$IV -$ કાસ્પેરિયન પટ્ટી પાસે પારપટલવહન થાય છે.
$V -$ પાણીનું વહન કોષરસ મારફતે થાય છે.
$VI -$ વહન પ્રમાણમાં ઝડપી હોય છે.
$VII -$ પાણીનું વહન આંતરકોષીય અવકાશ મારફતે થાય છે.
અનુક્રમે અપદ્રવ્યપથ અને સંદ્રવ્યપથ ઓળખો.

કઈ જમીન વનસ્પતિઓ દ્વારા પાણીના શોષણ માટે સૌથી વધુ અનુકૂળ છે?

નીચેનામાંથી કયું સિમ્પ્લાસ્ટ (symplast) નો ભાગ છે?

પાણીના શોષણ માટે મૂળના રોમ (root hairs) ની કોષદીવાલ કેવી હોવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo