સંયોજન $CaOCl_2$ નું સામાન્ય નામ શું છે?

  • A
    ખાવાનો સોડા
  • B
    બ્લીચિંગ પાવડર
  • C
    ધોવાનો સોડા
  • D
    પ્લાસ્ટર ઓફ પેરિસ

Explore More

Similar Questions

જ્યારે નીચેની પ્રક્રિયાઓ થાય ત્યારે શબ્દ સમીકરણો અને ત્યારબાદ સંતુલિત રાસાયણિક સમીકરણો લખો:
$(a)$ મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમ પાવડર સાથે પ્રક્રિયા.
$(b)$ મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વહેર (iron filings) સાથે પ્રક્રિયા.

$NaOH$ ના $10 \,mL$ દ્રાવણને $HCl$ ના આપેલા દ્રાવણના $8 \,mL$ દ્વારા સંપૂર્ણપણે તટસ્થ કરવામાં આવે છે. જો આપણે તે જ $NaOH$ દ્રાવણના $20 \,mL$ લઈએ,તો તેને તટસ્થ કરવા માટે જરૂરી $HCl$ દ્રાવણનું પ્રમાણ (અગાઉનું જ દ્રાવણ) ...... $mL$ હશે.

શું બેઝિક (આલ્કલાઇન) દ્રાવણોમાં પણ $H^+_{(aq)}$ આયનો હોય છે? જો હા,તો પછી આ દ્રાવણો બેઝિક શા માટે હોય છે?

પાણીની ગેરહાજરીમાં એસિડ શા માટે એસિડિક ગુણધર્મ દર્શાવતા નથી?

તાજા દૂધનો $pH$ $6$ છે. જ્યારે તે દહીંમાં ફેરવાય છે ત્યારે $pH$ માં શું ફેરફાર થશે તેમ તમે વિચારો છો? તમારા જવાબની સમજૂતી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo