ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીના આધારે $K_{4}[Fe(CN)_{6}]$ માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોનિક ગોઠવણી કઈ છે?

  • A
    $t_{2g}^{4} e_{g}^{2}$
  • B
    $t_{2g}^{6} e_{g}^{0}$
  • C
    $e^{3} t_{2}^{3}$
  • D
    $e^{4} t_{2}^{2}$

Explore More

Similar Questions

સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા માટે અષ્ટફલકીય $(\Delta_0)$ અને સમચતુષ્ફલકીય $(\Delta_t)$ સંકીર્ણ વચ્ચે કયો સંબંધ સાચો છે?

અષ્ટફલકીય સવર્ગ સંયોજનોમાં $d$-કક્ષકોના કયા સેટ સીધા લિગેન્ડ તરફ અભિમુખ હોય છે?

અષ્ટફલકીય ક્ષેત્રમાં $d^{4}$ ધાતુ આયન માટે,સાચી ઇલેક્ટ્રોનિક ગોઠવણી કઈ છે?

સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી એટલે શું? નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ અને પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ વચ્ચેનો તફાવત સમજાવો.

નીચેનામાંથી કયા સવર્ગ સંકીર્ણ માટે $\Delta_0$ નું મૂલ્ય મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo