ઈમ્પિડન્સ (impedance) નું પરિમાણ શું છે?

  • A
    $M{L^2}{T^{ - 3}}{I^{ - 2}}$
  • B
    ${M^{ - 1}}{L^{ - 2}}{T^3}{I^2}$
  • C
    $M{L^3}{T^{ - 3}}{I^{ - 2}}$
  • D
    ${M^{ - 1}}{L^{ - 3}}{T^3}{I^2}$

Explore More

Similar Questions

કોઈલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શેમાં દર્શાવવામાં આવે છે?

શ્રેણી $LCR$ સર્કિટમાં,અવરોધ $R = 10 \Omega$ અને ઈમ્પીડન્સ $Z = 20 \Omega$ છે. પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો ફેઝ તફાવત .......$^o$ છે.

કોએક્સિયલ કેબલનું ઈમ્પીડન્સ કેટલું હશે,જ્યારે તેનું ઈન્ડક્ટન્સ $0.40 \mu H$ અને કેપેસિટન્સ $1 \times 10^{-11} F$ હોય ($\Omega$ માં)?

$LCR$ $a.c.$ સર્કિટના કુલ અસરકારક અવરોધના વ્યસ્તને શું કહેવામાં આવે છે?

$AC$ સર્કિટમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo