$A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

  • A
    $\frac{2}{3}R$
  • B
    $\frac{3}{2}R$
  • C
    $\frac{R}{2}$
  • D
    $2R$

Explore More

Similar Questions

એક બેટરીનું $e.m.f.$ $4 \ V$ અને આંતરિક અવરોધ $r$ છે. જ્યારે આ બેટરીને $2 \ \Omega$ ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે,ત્યારે પરિપથમાં $1 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. જો બેટરીના ટર્મિનલ્સને શોર્ટ-સર્કિટ (સીધા) જોડવામાં આવે,તો તેમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ $A$ માં કેટલો હશે?

આપેલ પરિપથ જુઓ. જો $R_1$ માં વ્યય થતો પાવર $P$ હોય,તો પરિપથમાં કુલ પાવર વ્યય કેટલો થશે ($P$ માં)? આપેલ છે કે $R_2 = 4 R_1$ અને $R_3 = 12 R_1$.

$5\ V$ ની બેટરી જેનો આંતરિક અવરોધ $2\,\Omega$ છે અને $2\,V$ ની બેટરી જેનો આંતરિક અવરોધ $1\,\Omega$ છે,તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવેલ છે. $10\,\Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધો.

આપેલ પરિપથમાં,કોષનું $e.m.f.$ $2 \, V$ છે અને આંતરિક અવરોધ અવગણ્ય છે. વોલ્ટમીટરનો અવરોધ $80 \, \Omega$ છે. વોલ્ટમીટરનું અવલોકન ............. $V$ હશે.

જ્યારે એક બેટરી સાથે $2\,\Omega$ નો અવરોધ જોડવામાં આવે ત્યારે તેમાંથી $2\,A$ વિદ્યુતપ્રવાહ વહે છે. જ્યારે તે જ બેટરીને $9\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે ત્યારે તે $0.5\,A$ વિદ્યુતપ્રવાહ આપે છે. બેટરીનો આંતરિક અવરોધ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo