$Zymase$ (ઝાયમેઝ) ઉત્સેચકનું કાર્ય શું છે?

  • A
    દ્રાવ્ય ખાંડનું ફ્રુક્ટોઝમાં રૂપાંતર
  • B
    સ્ટાર્ચનું દ્રાવ્ય ખાંડ અને ડેક્ષ્ટ્રાનમાં રૂપાંતર
  • C
    સ્ટાર્ચનું ખાંડમાં રૂપાંતર
  • D
    ગ્લુકોઝનું ઇથેનોલ અને કાર્બન ડાયૉક્સાઇડમાં રૂપાંતર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એન્ઝાઇમની કઈ સાઇટને એલોસ્ટેરિક સાઇટ કહેવામાં આવે છે?

માલ્ટોઝનું મોનોસેકેરાઇડ $(Glucose)$ માં રૂપાંતર કોની હાજરીમાં થાય છે?

એન્ઝાઇમ્સ (ઉત્સેચકો) અને તેની કાર્યપદ્ધતિ પર નોંધ લખો.

$C_{12}H_{22}O_{11} + H_2O \stackrel{\text{Enzyme A}}{\longrightarrow} C_6H_{12}O_6 + C_6H_{12}O_6$
$\text{સુક્રોઝ} \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \text{ગ્લુકોઝ} \quad \quad \quad \quad \text{ફ્રુક્ટોઝ}$
$C_6H_{12}O_6 \stackrel{\text{Enzyme B}}{\longrightarrow} 2C_2H_5OH + 2CO_2$
$\text{ગ્લુકોઝ}$
ઉપરની પ્રતિક્રિયાઓમાં,ઉત્સેચક $A$ અને ઉત્સેચક $B$ અનુક્રમે કયા છે :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo