$NH_4^{+}$ આયનના સંયુગ્મી બેઝ (conjugate base) માં મધ્યસ્થ પરમાણુની સંકરણ અવસ્થા (hybridization state) શું છે?

  • A
    $sp$
  • B
    $sp^3$
  • C
    $sp^2$
  • D
    $dsp^2$

Explore More

Similar Questions

$BeCl_{2}$ માં બંધ નિર્માણ સમજાવો અને સમજાવો કે $BeCl_{2}$ શા માટે રેખીય છે.

Difficult
View Solution

$IF_5$,$I_3^-$ અને $I_3^+$ માં મધ્યસ્થ આયોડિન પરમાણુનું સંકરણ અનુક્રમે શું છે?

મિથેન,ઇથિન અને ઇથાઇનના સંકર કક્ષકોમાં $s$-કેરેક્ટરની ટકાવારી અનુક્રમે કેટલી છે?

નીચે આપેલા કોષ્ટકને આધારે નીચેનામાંથી કયો સેટ સાચો છે?
અણુસંકરણભૂમિતિમધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા
$I$$SiH_4$$sp^3$સમચતુષ્ફલકીય$0$
$II$$BeCl_2$$sp^2$રેખીય$1$
$III$$SF_4$$dsp^3$સમચોરસ સમતલીય$1$
$IV$$SnCl_2$$sp$રેખીય$0$

જ્યારે નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય ત્યારે મધ્યસ્થ પરમાણુનું સંકરણ બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo