સેન્ડમેયર પ્રક્રિયાનું મહત્વ શું છે?

  • A
    $R-Cl$ માંથી $R-I$ મેળવવા માટે
  • B
    $CuCl/HCl$ નો ઉપયોગ કરીને $Ar-N_2^+X^-$ ના ડાયઝો સમૂહને બદલીને $Ar-X$ મેળવવા માટે
  • C
    $AgF$ નો ઉપયોગ કરીને $R-Cl$ માંથી $R-F$ મેળવવા માટે
  • D
    $Zn-Hg/HCl$ નો ઉપયોગ કરીને $R-CO-R$ માંથી $R-CH_2-R$ મેળવવા માટે

Explore More

Similar Questions

ક્લોરોબેન્ઝીન વ્યાપારી ધોરણે કઈ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે?

$C_7H_8$ આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજન $A$ ની પ્રક્રિયા $FeCl_3$ ની હાજરીમાં $Cl_2$ સાથે કરવામાં આવે ત્યારે બનતા સંયોજનોના બંધારણો અને નામ લખો.

એનિલીનમાંથી મોનોબ્રોમોબેન્ઝીન કેવી રીતે મેળવશો?

બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી $-N_2^+Cl^-$ સમૂહને આયોડિન પરમાણુ દ્વારા વિસ્થાપિત કરવા માટે વપરાતા પ્રક્રિયકની ઓળખ કરો.

$(i)$ ક્લોરોબેન્ઝીન અને $(ii)$ બેન્ઝીન હેક્ઝાક્લોરાઈડ,બેન્ઝીનમાંથી ક્લોરિનની પ્રક્રિયા દ્વારા કોની હાજરીમાં મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo