$7.15 \ K$ ઉત્કલનબિંદુ ઉન્નયન અને $2.75 \ K \ kg \ mol^{-1}$ મોલલ ઉન્નયન અચળાંક ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણની મોલાલિટી કેટલી થાય ($m$ માં)?

  • A
    $3.2$
  • B
    $2.0$
  • C
    $2.6$
  • D
    $3.8$

Explore More

Similar Questions

$750 \, mm \, Hg$ પર પાણીનું ઉત્કલનબિંદુ $99.63^{\circ} \, C$ છે. $500 \, g$ પાણીમાં કેટલા ગ્રામ સુક્રોઝ ઉમેરવો જોઈએ જેથી તે $100^{\circ} \, C$ પર ઉકળે?

$100 \ g$ દ્રાવકમાં $1.8 \ g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.1^{\circ}C$ છે. તો દ્રાવક માટે $K_b$ નું મૂલ્ય ........ $\frac{K}{m}$ છે.

જ્યારે $174.5 \ mg$ અષ્ટપરમાણ્વીય સલ્ફર $(S_8)$ ને $78 \ g$ બ્રોમીન $(Br_2)$ માં ઉમેરવામાં આવે છે,ત્યારે બ્રોમીનનું ઉત્કલન બિંદુ ............. $K$ થાય છે. આપેલ છે: $Br_2$ માટે $K_b = 5.2 \ K \ kg \ mol^{-1}$ અને શુદ્ધ $Br_2$ નું ઉત્કલન બિંદુ = $332.15 \ K$.

દ્રાવ્યના મોલર દળ અને ઉત્કલનબિંદુ ઉન્નયન વચ્ચેનો સંબંધ શું છે?

જ્યારે $3.00 \, g$ પદાર્થ $'X'$ ને $100 \, g$ $CCl_4$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે તે ઉત્કલનબિંદુમાં $0.60 \, K$ નો વધારો કરે છે. પદાર્થ $'X'$ નું મોલર દળ $..... \, g \, mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક).
$[$ આપેલ છે: $CCl_4$ માટે $K_b = 5.0 \, K \, kg \, mol^{-1} ]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo