જે દ્રાવણનું ઠારબિંદુ અવનયન $3 \ K$ અને ઠારબિંદુ અવનયન અચળાંક $5 \ K \ kg \ mol^{-1}$ હોય,તેની મોલાલિટી કેટલી થાય ($m$ માં)?

  • A
    $0.6$
  • B
    $0.85$
  • C
    $0.7$
  • D
    $0.5$

Explore More

Similar Questions

દ્રાવણના ઠારબિંદુએ ઠારણ દરમિયાન,નીચેનામાંથી કયું સંતુલન અસ્તિત્વ ધરાવે છે?

નીચેનામાંથી કયું દ્રાવણ સૌથી વધુ ઠારબિંદુમાં અવનયન (freezing point depression) દર્શાવે છે?

$83 \ g$ ઇથિલિન ગ્લાયકોલને $625 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ $...... \ K$ છે. (નજીકનો પૂર્ણાંક) [ઉપયોગ કરો: પાણીનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $= 1.86 \ K \ kg \ mol^{-1}$,પાણીનું ઠારબિંદુ $= 273 \ K$,પરમાણ્વીય દળ: $C = 12.0 \ u, O = 16.0 \ u, H = 1.0 \ u$]

$60 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા દ્રાવ્યનું દળ કેટલું હશે જ્યારે તેને $98 \ g$ દ્રાવકમાં ઓગાળતા તેના ઠારબિંદુમાં $0.2 \ K$ નો ઘટાડો થાય છે ($g$ માં)? (દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $1.71 \ K \ kg \ mol^{-1}$ છે)

જ્યારે ગ્લુકોઝના જલીય દ્રાવણને ઠંડુ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ કોના સ્ફટિકો અલગ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo