જો અનંત મંદતાએ $H_2SO_4$, $K_2SO_4$ અને $CH_3COOK$ ની મોલર વાહકતા અનુક્રમે $x$, $y$ અને $z$ $\Omega^{-1} \text{cm}^2 \text{mol}^{-1}$ હોય, તો અનંત મંદતાએ $CH_3COOH$ ની મોલર વાહકતા કેટલી થાય?

  • A
    $\frac{(x - y)}{2} + z$
  • B
    $(x - y + 2z)$
  • C
    $(x + y - z)$
  • D
    $\frac{(x - y)}{2} + 2z$

Explore More

Similar Questions

વાહકતાનો $SI$ એકમ શું છે?

એસિડિક એસિડના $0.1 \ N$ દ્રાવણનો અવરોધ $250 \ \Omega$ છે અને કોષ અચળાંક $1.15 \ cm^{-1}$ છે. $0.1 \ N$ એસિડિક એસિડની તુલ્યવાહકતા ($\Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ માં) કેટલી થશે?

એક વાહકતા કોષ $600 \ \Omega$ નો અવરોધ દર્શાવે છે. જો $0.01 \ M \ KCl$ ની વાહકતા $0.0015 \ \Omega^{-1} \ cm^{-1}$ હોય,તો કોષ અચળાંક ($cm^{-1}$ માં) કેટલો હશે?

$1 \, N$ ક્ષારના દ્રાવણનો અવરોધ $50 \, \Omega$ છે. દ્રાવણમાં બે પ્લેટિનમ વિદ્યુતધ્રુવો $2.1 \, cm$ અંતરે છે અને દરેકનું ક્ષેત્રફળ $4.2 \, cm^2$ છે. દ્રાવણની તુલ્ય વાહકતાની ગણતરી કરો.

$25^o C$ તાપમાને $HCl$ દ્રાવણ માટે અનંત મંદને તુલ્ય વાહકતા $425 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ છે. $HCl$ દ્રાવણની વિદ્યુત વાહકતા $3.825 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. જો વિયોજન અંશ $90\%$ હોય,તો દ્રાવણની સપ્રમાણતા (Normality) $N$ માં કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo