જ્યારે $5 \ g$ દ્રાવ્યને $70 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $2.5 \ K$ નો ઘટાડો થાય છે,તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? ($K_f = 3.5 \ K \ kg \ mol^{-1}$ આપેલ છે.)

  • A
    $100 \ g \ mol^{-1}$
  • B
    $120 \ g \ mol^{-1}$
  • C
    $160 \ g \ mol^{-1}$
  • D
    $140 \ g \ mol^{-1}$

Explore More

Similar Questions

$1.25 \ g$ બિન-વિદ્યુતવિભાજ્ય અને $20 \ g$ પાણીમાંથી બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ $271.9 \ K$ છે. જો મોલલ અવનયન અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

$50 \ g$ બેન્ઝીનમાં ઓગળેલા $1.00 \ g$ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય પદાર્થને કારણે બેન્ઝીનનું ઠારબિંદુ $0.40 \ K$ જેટલું ઘટે છે. બેન્ઝીન માટે ${K_f}$ નું મૂલ્ય $5.12 \ K \ kg \ mol^{-1}$ છે. દ્રાવ્યનું આણ્વીય દળ ............ $g \ mol^{-1}$ થશે.

$1000 \ g$ પાણીમાં $36 \ g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ધરાવતા દ્રાવણને $-0.5 \ ^\circ C$ સુધી ઠંડું કરવામાં આવે છે. દ્રાવણમાંથી કેટલા ગ્રામ બરફ અલગ થશે? (આપેલ છે: $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

વિધાન $1$: ઠારબિંદુએ,દ્રાવણમાંથી ઘન પદાર્થ સ્ફટિકીકરણ પામે છે.
વિધાન $2$: ઠારબિંદુમાં અવનયન એ શુદ્ધ દ્રાવક અને દ્રાવણના ઠારબિંદુ વચ્ચેનો તફાવત છે.

$50 \ g$ એન્ટિફ્રીઝ (ઇથિલિન ગ્લાયકોલ) ને $200 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. $-9.3 \ ^oC$ તાપમાને કેટલા પ્રમાણમાં બરફ અલગ પડશે? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo