$8 \ g$ $NaOH$ ને પાણીમાં ઓગાળીને દ્રાવણનું કુલ કદ $100 \ mL$ કરવાથી દ્રાવણની મોલારિટી કેટલી થાય ($M$ માં)?

  • A
    $8$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

સામાન્ય મીઠાનો ઉપયોગ રસોડામાં કરવા ઉપરાંત, નીચેનામાંથી કયા પદાર્થો બનાવવા માટે કાચા માલ તરીકે પણ થઈ શકે છે:
$(i)$ ધોવાનો સોડા
$(ii)$ બ્લીચિંગ પાવડર
$(iii)$ ખાવાનો સોડા
$(iv)$ ફોડેલો ચૂનો

બેઇઝની ઓળખ માટે $pH$ મૂલ્યની શ્રેણી જણાવો.

કીડીના ડંખમાં રહેલા એસિડનું નામ જણાવો અને તેનું રાસાયણિક સૂત્ર આપો. કીડીના ડંખથી થતી અગવડતામાંથી રાહત મેળવવા માટેની સામાન્ય પદ્ધતિ પણ જણાવો.

$1 \ L$ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહે છે?

જો $pH$ પેપરને દ્રાવણમાં ડૂબાડતા તે ગુલાબી રંગનું બને,તો તે દ્રાવણનું આશરે $pH$ મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo