$STP$ પર $5.6 \, L$ જેનું વજન $11 \, g$ છે તે આલ્કેનનું આણ્વીય સૂત્ર શું છે?

  • A
    $C_6H_{14}$
  • B
    $C_4H_{10}$
  • C
    $C_3H_8$
  • D
    $C_2H_6$

Explore More

Similar Questions

માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા $120 \ g$ કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી $330 \ g$ $CO_{2}$ અને $270 \ g$ પાણી મળે છે. કાર્બન અને હાઇડ્રોજનની ટકાવારી અનુક્રમે ...... છે.

જ્યારે $60 \%$ કાર્બન ધરાવતા $0.01 \ mol$ કાર્બનિક સંયોજનને સંપૂર્ણપણે સળગાવવામાં આવે છે,ત્યારે $4.4 \ g$ $CO_2$ ઉત્પન્ન થાય છે. સંયોજનનું મોલર દળ $......... \ g \ mol^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક).

એક કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર $CH_2O$ તથા અણુભાર $90$ છે. તો તેનું આણ્વિય સૂત્ર શું થશે? $(C = 12, H = 1, O = 16)$

એક કાર્બનિક મોનોબેઝિક એસિડનું આણ્વીય દળ $129$ છે અને $n$ નું મૂલ્ય $2$ છે,તો સંયોજનનું પ્રાયોગિક સૂત્ર દળ (empirical formula mass) કેટલું હશે?

એક સંયોજન વજનથી $8\%$ સલ્ફર ધરાવે છે. તો તે સંયોજનનો ન્યૂનતમ અણુભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo