નીચે આપેલી પ્રક્રિયાનું નામ શું છે?
$R-CO-Cl \xrightarrow{H_2, Pd-BaSO_4} R-CHO + HCl$

  • A
    સ્ટીફન પ્રક્રિયા
  • B
    આલ્ડોલ સંઘનન
  • C
    રોઝનમંડ રિડક્શન
  • D
    ઈટાર્ડ પ્રક્રિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા રોઝનમન્ડ રિડક્શનનું ઉદાહરણ છે?

નીચેના રૂપાંતરણો માટે રાસાયણિક પ્રક્રિયાઓ આપો:
$(1)$ પ્રોપીનમાંથી એસિટોન
$(2)$ $2-$બ્રોમોબ્યુટેનમાંથી ઇથેનાલ

ગ્રીગનાર્ડ પ્રક્રિયકોમાંથી આલ્ડિહાઈડ અને કીટોન બનાવવાની પદ્ધતિ યોગ્ય ઉદાહરણો સાથે સમજાવો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ગેટરમેન-કોચ (Gatterman-Koch) પ્રક્રિયા દર્શાવે છે?

ક્રોમિલ ક્લોરાઇડ મિથાઈલ સમૂહને ક્રોમિયમ સંકીર્ણમાં ફેરવે છે,જેનું એસિડિક જળવિભાજન કરવાથી અનુરૂપ આલ્ડિહાઈડ મળે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo