જો વેગ અચળાંકનો એકમ $s^{-1}$ હોય,તો પ્રક્રિયાનો ક્રમ શું હશે?

  • A
    $3$
  • B
    $2$
  • C
    $0$
  • D
    $1$

Explore More

Similar Questions

વિધાન : પ્રક્રિયા $mA + nB + pC \to m'X + n'Y + p'Z$ નો વેગ $\frac{dX}{dt} = k[A]^m[B]^n$ વેગ સમીકરણને અનુસરે છે.
કારણ : પ્રક્રિયાનો વેગ $C$ ની સાંદ્રતા પર આધાર રાખતો નથી.

એક પ્રક્રિયા $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને $B$ ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો $B$ ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ શું થશે ($-$ગણો માં)?

પ્રક્રિયા $A + B \rightarrow P$ માટે, વેગ નિયમ $\text{rate} = k[A][B]^2$ છે. $25^\circ \text{C}$ તાપમાને જ્યારે $[A] = 1 \text{ M}$ અને $[B] = 0.2 \text{ M}$ હોય, ત્યારે પ્રક્રિયાનો વેગ $0.25 \text{ Ms}^{-1}$ છે. સમાન તાપમાને પ્રક્રિયા માટે વેગ અચળાંક $k$ ની ગણતરી કરો.

નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અચળાંકનો એકમ લખો:
$1.$ $5/2$ ક્રમ
$2.$ $n$ ક્રમ

$A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા માટે,$A$ અને $B$ ની વિવિધ પ્રારંભિક સાંદ્રતા માટે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ $(r_0)$ નીચે મુજબ માપવામાં આવ્યો હતો. $A$ અને $B$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ અનુક્રમે નક્કી કરો.
$[A] / mol \ L^{-1}$$0.2, 0.2, 0.4$
$[B] / mol \ L^{-1}$$0.3, 0.1, 0.05$
$r_0 / mol \ L^{-1} s^{-1}$$5.0 \times 10^{-5}, 5.0 \times 10^{-5}, 1.4 \times 10^{-4}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo