$K_{2}Cr_{2}O_{7}$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

  • A
    $+2$
  • B
    $+12$
  • C
    $-6$
  • D
    $+6$

Explore More

Similar Questions

જ્યારે $MnSO_4$ ને ..... માં રૂપાંતરિત કરવામાં આવે ત્યારે તેનો તુલ્યભાર તેના અણુભાર કરતાં અડધો થાય છે.

નાઈટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શેમાં સૌથી વધુ છે?

મેંગેનાઈટ અને પરમેંગેનેટ આયનનો આયનીય વીજભાર અનુક્રમે કેટલો છે?

$H_2SO_4$ માં સલ્ફરનો ઓક્સિડેશન આંક અને ઇલેક્ટ્રોનિક રચના શું છે?

ખાલી જગ્યા પૂરો:
$(1)$ $Na_3Cr_3O_{10}$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક ........ છે.
$(2)$ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ $(LiAlH_4)$ માં $H$ નો ઓક્સિડેશન આંક ....... છે.
$(3)$ પોટેશિયમ ઓઝોનાઇડ $(KO_3)$ માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ......... છે.
$(4)$ ફુલરીન અને ગ્રેફાઇટમાં $C$ નો ઓક્સિડેશન આંક ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo