જે માતા-પિતા $A$ અને $B$ રુધિરજૂથ માટે વિષમયુગ્મી (heterozygous) હોય,તેમના બાળકોનું સંભવિત રુધિરજૂથ કયું હોઈ શકે?

  • A
    માત્ર $A, B$
  • B
    $A, B, AB$ અને $O$
  • C
    માત્ર $AB$
  • D
    માત્ર $A, B$ અને $AB$

Explore More

Similar Questions

બહુવિકલ્પી કારકો (Multiple Alleles) સમજાવો.

એક પતિ અને પત્નીના જિનોટાઇપ $I^A I^B$ અને $I^A I^O$ છે. તેમના બાળકોના રુધિર જૂથોમાં, કેટલા અલગ-અલગ જિનોટાઇપ અને ફિનોટાઇપ શક્ય છે?

$A$ રુધિરજૂથ ધરાવતો એક પુરુષ $B$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેઓ બંને તેમના રુધિરજૂથ માટે વિષમયુગ્મી (heterozygous) છે. તેમના પ્રથમ બાળકનું રુધિરજૂથ $AB$ હોવાની શક્યતા કેટલી હશે ($, \%$ માં)?

$ABO$ રુધિરજૂથ એ .... નું ઉદાહરણ છે.

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા $3$ અલીલ દ્વારા અભિવ્યક્ત થઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo