પાણીની સપાટીથી $20 \, m$ નીચે રહેલા તરવૈયા પરનું દબાણ $atm$ માં કેટલું હશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

બ્રાઇનના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા તે નીચેનામાંથી શું નહીં આપે?

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$A$. હેલોફિલ્સ $i$. ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા
$B$. થર્મોએસિડોફિલ્સ $ii$. અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ
$C$. સ્પાયરોકિટ્સ $iii$. મિથેનના ઉત્પાદન માટે જવાબદાર
$D$. ફર્મીક્યૂટ્સ $iv$. એસિડિક અને ઊંચા તાપમાને પણ જીવંત
$v$. ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા

નીચેનામાંથી ક્યા હાઇડ્રાઇડનું ઉત્કલનબિંદુ સૌથી નીચું છે?

$2,3$-બ્યુટેનડાયોલની નીચેનામાંથી કઈ જોડી પ્રતિબિંબી (enantiomeric) છે?

જો $\vec F$ એ $\vec r$ સ્થાન સદિશ ધરાવતા કણ પર લાગતું બળ હોય અને $\vec \tau$ એ ઉગમબિંદુની સાપેક્ષે આ બળનું ટોર્ક હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo