જ્યારે $CH_3-CH=CH_2$ ની પ્રક્રિયા $B_2H_6$ સાથે અને ત્યારબાદ $H_2O_2$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ બને છે?

  • A
    $CH_3CH_2CH_3$
  • B
    $CH_3CH_2CHO$
  • C
    $CH_3CH_2CH_2OH$
  • D
    $CH_3CH(OH)CH_3$

Explore More

Similar Questions

પેરોક્સાઇડની હાજરીમાં પ્રોપીન સાથે $HBr$ ની પ્રક્રિયા શું આપે છે?

$1,3-$બ્યુટાડાયનમાં બ્રોમીન ઉમેરતા શું મળે છે?

$2-$મિથાઈલબ્યુટેનડાયોઈક એસિડના સોડિયમ ક્ષારનું જલીય દ્રાવણ કોલ્બેના વિદ્યુતવિભાજન દ્વારા શું આપે છે?

કેટલા આલ્કીનનું ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ કરવાથી નીપજ તરીકે આઇસોપેન્ટેન મળે છે?

જલીય $NaCl$ ની હાજરીમાં ઇથિલિનમાં $Br_2$ ઉમેરતા કઈ નીપજ મળે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo