પ્રકાશસંશ્લેષણની ક્વોન્ટમ યીલ્ડ (quantum yield) કેટલી છે ($\%$ માં)?

  • A
    $8$
  • B
    $12$
  • C
    $9$
  • D
    $33$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સજીવ પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરતો નથી?

નીચેના ચાર વિધાનો ($a, b, c,$ અને $d$) ને ધ્યાનથી વાંચો અને બંને સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.
$(A)$ પ્રકાશપ્રક્રિયાની $Z$-સ્કીમ માત્ર $PSI$ ની હાજરીમાં જ જોવા મળે છે.
$(B)$ ચક્રિય ફોટોસ્ફોરાયલેશનમાં માત્ર $PSI$ જ સક્રિય હોય છે.
$(C)$ ચક્રિય ફોટોસ્ફોરાયલેશન $ATP$ અને $NADPH_2$ ના સંશ્લેષણમાં પરિણમે છે.
$(D)$ સ્ટ્રોમા પટલિકામાં $PS-II$ અને $NADP$ રિડક્ટેઝ $(FNR)$ બંનેનો અભાવ હોય છે.

એક ફોટોસિસ્ટમ $..............$ ની બનેલી હોય છે.

માછલીઘરમાં લીલી વનસ્પતિઓ ......... માટે ઉગાડવામાં આવે છે.

નીચેનામાંથી કઈ વિશિષ્ટ ઘટના છે,જે આ ગ્રહ પર સજીવ જીવનનો આધાર પૂરો પાડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo