ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા $(R)$ અને કેન્દ્રલંબાઈ $(f)$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $R = f / 2$
  • B
    $R = f$
  • C
    $R = 2f$
  • D
    $R = 4f$

Explore More

Similar Questions

અંતર્ગોળ અરીસા માટે,જો વસ્તુ-અંતર $u = \infty$ હોય,તો પ્રતિબિંબ અંતર $v = ..........$ થશે.

પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર લંબરૂપે આપાત થાય છે. આપાતકોણ અને પરાવર્તનકોણ કેટલા હશે?

$10 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને $20 \text{ cm}$ અંતરે મૂકવામાં આવે,તો પ્રતિબિંબ ક્યાં રચાય?

પાણીનો હવામાં સાપેક્ષ વક્રીભવનાંક $\frac{4}{3}$ છે અને કાચનો હવામાં સાપેક્ષ વક્રીભવનાંક $\frac{3}{2}$ છે. તો પાણીની સાપેક્ષ કાચનો વક્રીભવનાંક કેટલો થાય?

હવામાંથી આવતા પ્રકાશના કિરણનો લંબચોરસ કાચના સ્લેબમાંથી પસાર થતો માર્ગ ચાર વિદ્યાર્થીઓ દ્વારા $A, B, C$ અને $D$ તરીકે આકૃતિમાં દર્શાવેલ છે. તેમાંથી કયો સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo