સુકોષકેન્દ્રી સજીવોમાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં $RNA$ પોલિમરેઝ $III$ ની ભૂમિકા શું છે?

  • A
    $rRNAs$ $(28S, 18S$ અને $5.8S)$ નું પ્રત્યાંકન કરે છે
  • B
    $tRNA, 5S$ $rRNA$ અને $snRNA$ નું પ્રત્યાંકન કરે છે
  • C
    $mRNA$ ના પૂર્વગામી (precursor) નું પ્રત્યાંકન કરે છે
  • D
    માત્ર $snRNAs$ નું પ્રત્યાંકન કરે છે

Explore More

Similar Questions

આપેલ આકૃતિ શું દર્શાવે છે?

$m-RNA$ નું સંશ્લેષણ એટલે

ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા

$DNA$ ટેમ્પલેટ પર $m-RNA$ નું સંશ્લેષણ કઈ દિશામાં થાય છે?

જનીનનો એ ભાગ કે જેનું પ્રત્યાંકન થાય છે પરંતુ ભાષાંતરણ થતું નથી,તેને ..... કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo