પદાર્થની ઝડપ અને ગતિઊર્જા વચ્ચેના આલેખનો આકાર કેવો હોય છે?

  • A
    એક સીધી રેખા
  • B
    એક અતિવલય (Hyperbola)
  • C
    એક પરવલય (Parabola)
  • D
    ઘાતાંકીય (Exponential)

Explore More

Similar Questions

બે પદાર્થો $A$ અને $B$ ના દળનો ગુણોત્તર $3 : 1$ છે અને તેમની ગતિઊર્જા સમાન છે. તો તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો થશે?

$m_{1}$ અને $m_{2}$ દળ ધરાવતા બે કણોની ગતિઊર્જા સમાન છે. તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

બે કણોના દળનો ગુણોત્તર $1 : 2$ છે. જો તેમની ગતિ ઊર્જા સમાન હોય, તો તેમના વેગમાનનો ગુણોત્તર શું હશે?

$m$ દળ ધરાવતો સ્થિર કણ પર $t$ સમય માટે $F$ બળ લગાડવામાં આવે છે. $t$ સમયના અંતે તેની ગતિઊર્જા કેટલી હશે?

ચાર કણો આપેલા છે,જેમના વેગમાન સમાન છે. કોની ગતિઊર્જા મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo