સ્પર્શાનુવર્તન (thigmotropism) ની પ્રક્રિયામાં કઈ ઉત્તેજના જવાબદાર છે?

  • A
    સ્પર્શ
  • B
    ગુરુત્વાકર્ષણ
  • C
    પ્રકાશ
  • D
    રસાયણ

Explore More

Similar Questions

તાપમાનના પ્રતિભાવમાં વનસ્પતિના ભાગોમાં થતી હલનચલનને શું કહે છે?

નીચેના પૈકી ક્યા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ પર્યાવરણમાં કોઈ વસ્તુના પ્રતિભાવમાં થતી અચાનક ક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવાય છે.
$(ii)$ સંવેદી ચેતાકોષો કરોડરજ્જુમાંથી સ્નાયુઓ સુધી સંકેતો લઈ જાય છે.
$(iii)$ પ્રેરક ચેતાકોષો ગ્રાહી અંગોમાંથી કરોડરજ્જુ સુધી સંકેતો લઈ જાય છે.
$(iv)$ જે માર્ગ દ્વારા સંકેતો ગ્રાહી અંગથી સ્નાયુ કે ગ્રંથિ સુધી પહોંચાડવામાં આવે છે તેને પરાવર્તી કમાન કહેવાય છે.

Difficult
View Solution

આકૃતિમાં $(a)$,$(b)$,$(c)$ અને $(d)$ ભાગોને નામનિર્દેશિત કરો અને વિદ્યુત સંકેતોના વહનનો માર્ગ દર્શાવો.

મગજમાં મોટર એરિયા (ચાલક ક્ષેત્રો) ની ભૂમિકા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo