વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ શું છે?

  • A
    વોટ
  • B
    એમ્પિયર
  • C
    વોલ્ટ
  • D
    કુલંબ

Explore More

Similar Questions

જો $R$ અવરોધ ધરાવતા તારને ઓગાળીને તેની લંબાઈ અડધી કરવામાં આવે,તો તારનો નવો અવરોધ કેટલો થશે?

તમને $50 \,cm$ લંબાઈનો એક અવરોધક તાર અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી આપવામાં આવી છે. નીચેનામાંથી કયા કિસ્સામાં સૌથી વધુ ઉષ્મા ઉત્પન્ન થશે?

જો એક વિદ્યુત બલ્બમાંથી $1$ કલાકમાં $1800\,C$ વિદ્યુતભાર પસાર થતો હોય, તો તે બલ્બમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે ($A$ માં)?

જ્યારે વાહકનું તાપમાન વધારવામાં આવે ત્યારે તેના અવરોધ પર શું અસર થાય છે?

એક વિદ્યુત પરિપથની આકૃતિ દોરો ("ચાલુ" સ્થિતિમાં) જેમાં $2\, V$ ના પાંચ કોષોની બેટરી, $5\, \Omega$ નો અવરોધક, $8\, \Omega$ નો અવરોધક, $12\, \Omega$ નો અવરોધક અને એક પ્લગ કળ શ્રેણીમાં જોડેલા હોય. પરિપથમાં અવરોધકોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ માપવા માટે એક એમીટર અને $12\, \Omega$ ના અવરોધક વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર જોડેલ છે.
આપેલ વિદ્યુત પરિપથમાં નીચેનાનું અવલોકન ગણો:
$(a)$ એમીટર
$(b)$ વોલ્ટમીટર

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo