જો $\vec \omega = 3\hat i - 4\hat j + \hat k$ અને $\vec r = 5\hat i - 6\hat j + 6\hat k$ હોય,તો રેખીય વેગનું મૂલ્ય શું છે?

  • A
    $6\hat i - 2\hat j + 3\hat k$
  • B
    $6\hat i - 2\hat j + 8\hat k$
  • C
    $4\hat i - 13\hat j + 6\hat k$
  • D
    $-18\hat i - 13\hat j + 2\hat k$

Explore More

Similar Questions

એક વિમાન પૃથ્વીની સપાટીથી અચળ ઊંચાઈએ $100\, km/hr$ ની ઝડપે પૃથ્વીની આસપાસ ફરી રહ્યું છે. જ્યારે તે અર્ધવર્તુળ કાપે ત્યારે તેના વેગમાં થતો ફેરફાર ......... $km/hr$ છે.

એક બિંદુ $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનો $3/4$ ભાગ $t$ સમયમાં કાપે છે. આ સમયગાળા દરમિયાન કણના સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે?

બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમાન અવધિ $R$ સાથે ફેંકવામાં આવે છે. જો તેમની મહત્તમ ઊંચાઈ અનુક્રમે $h_1$ અને $h_2$ હોય,તો અવધિ $R$ નું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

ત્રણ કણો એક સમક્ષિતિજ લીસી સપાટી પર એક બિંદુથી એકસાથે ગતિ શરૂ કરે છે. પ્રથમ કણ $v_1$ ઝડપથી પૂર્વ દિશામાં,બીજો કણ $v_2$ ઝડપથી ઉત્તર દિશામાં અને ત્રીજો કણ ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરે છે. ત્રીજા કણનો વેગ કેટલો હોવો જોઈએ જેથી ત્રણેય કણો હંમેશા એક જ રેખા પર રહે?

Difficult
View Solution

જો $\alpha$ કોણીય પ્રવેગ હોય,$\omega$ કોણીય વેગ હોય અને $a$ કેન્દ્રગામી પ્રવેગ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo