જ્યારે કોઈ સિસ્ટમને $40 \ J$ ઉષ્મા આપીને તેના દ્વારા આસપાસ પર $8 \ J$ કાર્ય કરવામાં આવે,ત્યારે આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે ($J$ માં)?

  • A
    $23$
  • B
    $32$
  • C
    $40$
  • D
    $48$

Explore More

Similar Questions

જો સિસ્ટમ દ્વારા $25 \ kJ$ કાર્ય કરવામાં આવે અને તે $10 \ kJ$ ઉષ્માનું શોષણ કરે,તો સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. ($kJ$ માં)

$0.04 \ mol$ આદર્શ વાયુ ધરાવતું પિસ્ટન $37.0 \ ^oC$ ના અચળ તાપમાને $50.0 \ mL$ થી $375 \ mL$ સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. આ પ્રક્રિયા દરમિયાન તે $208 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. આ પ્રક્રિયા માટે $q$ અને $w$ ના મૂલ્યો કેટલા હશે?
$(R = 8.314 \ J/mol \ K) \ (\ln 7.5 = 2.01)$

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?

$300 \ K$ તાપમાને $20 \ L$ થી $40 \ L$ સુધી $2 \ mol$ આદર્શ વાયુનું સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે છે. થયેલ કાર્યની ગણતરી કરો. $(R=8.314 \ J \ K^{-1} \ mol^{-1})$ ($J$ માં)

એક વાયુ $S.T.P.$ પર $2 \ L$ જગ્યા રોકે છે. તેને $300 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,જેના કારણે તેનું કદ $1 \ atm$ ના બાહ્ય દબાણ વિરુદ્ધ $2.5 \ L$ સુધી વિસ્તરે છે. આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $J$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo