$16.2 \ g$ પાણીમાં $1.8 \ g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($mm \ Hg$ માં)? ($P_1^0 = 24 \ mm \ Hg$ અને ગ્લુકોઝનું મોલર દળ $= 180 \ g \ mol^{-1}$)

  • A
    $18.1$
  • B
    $15.7$
  • C
    $12.4$
  • D
    $23.8$

Explore More

Similar Questions

પાણીમાં મિથેનોલના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ:

રાઉલ્ટના નિયમ અનુસાર,દ્રાવણના કુલ દબાણ $(P_{total})$ અને ઘટકોના મોલ અંશ $(x_2)$ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો.

આપેલ પ્રવાહીનું બાષ્પ દબાણ ક્યારે ઘટે છે?

$28\%$ દળ ધરાવતું એક જલીય દ્રાવણ (મોલર દળ $= 140 \ g/mol$) $37 \ ^\circ C$ તાપમાને $160 \ mm$ બાષ્પદબાણ ધરાવે છે. શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પદબાણ આશરે .......... $mm$ શોધો. ($37 \ ^\circ C$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $150 \ mm$ છે)

$3.0 \ mol$ $Na_2O$ અને $1.5 \ mol$ $KO_2$ ના મિશ્રણને $1000 \ mL$ પાણીમાં ઓગાળવામાં આવે છે. $100^{\circ}C$ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ $Torr$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo