સુવાહકોમાં વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ કેટલો હોય છે?

  • A
    $3 \times 10^{8} \ m/s$
  • B
    $3 \times 10^{8} \ m/s$ કરતા વધુ
  • C
    વધારે
  • D
    ઘણો ઓછો

Explore More

Similar Questions

સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $E_z = 60 \cos(5x + 1.5 \times 10^9 t) \text{ V/m}$ દ્વારા આપવામાં આવે છે. તો અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ શું હશે (અહીં સબસ્ક્રિપ્ટ્સ ક્ષેત્રની દિશા દર્શાવે છે):

શૂન્યાવકાશમાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગને $E = E_0 \sin(kx - \omega t)$ અને $B = B_0 \sin(kx - \omega t)$ દ્વારા દર્શાવવામાં આવે છે. નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $B = 3.01 \times 10^{-7} \sin(6.28 \times 10^2 x + 2.2 \times 10^{10} t) \, T$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ $cm$ માં અને $t$ એ સેકન્ડમાં છે. આપેલ તરંગની તરંગલંબાઇ ....... $cm$ છે.

સમતલ વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રના મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રના $10^8$ ગણા મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $B_y = (3.5 \times 10^{-7}) \sin (1.5 \times 10^3 x + 0.5 \times 10^{11} t) \ T$ દ્વારા આપવામાં આવે છે. તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo