હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીમાં ઉત્સર્જિત થતા સૌથી ઓછા ઊર્જા ધરાવતા ફોટોન માટે પ્રકાશની તરંગલંબાઇ કેટલી છે ($\text{ nm}$ માં)? ($hc = 1240 \text{ eV nm}$ લો)

  • A
    $82$
  • B
    $102$
  • C
    $122$
  • D
    $150$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુ માટે દ્રશ્યમાન વિભાગમાં જોવા મળતી વર્ણપટ શ્રેણી કઈ છે?

પ્રકાશની આવૃત્તિના સંદર્ભમાં બામર સૂત્ર લખો.

હાઇડ્રોજન વર્ણપટમાં,બામર શ્રેણીની ટૂંકી અને લાંબી તરંગલંબાઇ અનુક્રમે $\lambda_1$ અને $\lambda_2$ છે. હાઇડ્રોજનનો રિડબર્ગ અચળાંક $R$ છે:

હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઇ અને બ્રેકેટ શ્રેણીની મહત્તમ તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજન જેવા પરમાણુમાં $n = 4$ થી $n = 3$ અવસ્થામાં સંક્રમણ થવાથી અલ્ટ્રાવાયોલેટ વિકિરણ મળે છે. તો ઇન્ફ્રારેડ વિકિરણ કયા સંક્રમણથી મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo