$O^{7+}$ આયનમાં ઇલેક્ટ્રોનને $n=1$ કક્ષામાંથી $n=2$ કક્ષામાં લઈ જવા માટે જરૂરી પ્રકાશની તરંગલંબાઈ $nm$ માં કેટલી હશે?

  • A
    $3.8$
  • B
    $38$
  • C
    $19$
  • D
    $1.9$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંક્રમણ (transition) માટે તરંગલંબાઇ લઘુત્તમ છે?

ધારો કે હાઈડ્રોજન જેવી સ્પીસીસની આયનીકરણ ઊર્જા $960 \ eV$ છે. $-60 \ eV$ ઊર્જા ધરાવતી કક્ષા માટે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય $......$ થશે.

જ્યારે પ્રકાશને ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન

$Be^{+3}$ ની કઈ કક્ષાની ત્રિજ્યા હાઇડ્રોજન પરમાણુની ધરા-સ્થિતિની ત્રિજ્યા જેટલી હોય છે?

પ્રકાશ,જે ઉર્જાનું એક જાણીતું સ્વરૂપ છે,તેને દ્રવ્યના એક સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે,કારણ કે તે નીચેનામાંથી શેનું બનેલું છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo