થ્રોમ્બિન શું છે?

  • A
    કોલેસ્ટ્રોલ
  • B
    પ્રોટીન
  • C
    જઠરના પાચકરસનો ઉત્સેચક
  • D
    સ્વાદુપિંડના પાચકરસનો ઉત્સેચક

Explore More

Similar Questions

એક સ્વસ્થ વ્યક્તિમાં,દર $100 \text{ mL}$ રુધિરમાં $........$ ગ્રામ હિમોગ્લોબિન હોય છે.

માનવ રુધિર (લોહી) અંગેના સાચા વિધાનો પસંદ કરો:
$I$. પુખ્ત વ્યક્તિમાં રુધિરનું કદ $5 \; L$ હોય છે.
$II$. તે કુલ બાહ્યકોષીય પ્રવાહીના $30-35 \; \%$ જેટલું હોય છે.
$III$. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ $50 \; mg / 100 \; mL$ હોય છે.
$IV$. રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ $200 \; mg / 100 \; mL$ કરતા ઓછું હોય છે.
$V$. રુધિરમાં યુરિયાનું સ્તર $10 \; mg / 100 \; mL$ હોય છે.
સાચા વિધાનો ધરાવતો વિકલ્પ કયો છે?

$AB$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિઓ ........... રુધિરજૂથ ધરાવતી વ્યક્તિઓ પાસેથી રુધિર સ્વીકારી શકે છે અને તેમના રુધિરરસમાં રહેલા એન્ટિબોડી ....... છે.

$AB$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિ પાસે શું હોય છે?

માનવ શરીરમાં રુધિર ત્રાકકણો (platelets) ની સામાન્ય સંખ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo