વનસ્પતિઓમાં મેંગેનીઝની ઝેરી અસર (toxicity) એટલે શું?

  • A
    ક્લોરોટિક શિરાઓથી ઘેરાયેલા કથ્થઈ રંગના ટપકાં દેખાવા.
  • B
    પ્રરોહાગ્રમાં કેલ્શિયમના સ્થળાંતરને અવરોધવું.
  • C
    ઉત્સેચકો સાથે જોડાવા માટે આયર્ન અને મેગ્નેશિયમ સાથે સ્પર્ધા કરવી.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

ક્લોરોફિલના બંધારણમાં કયું ખનીજતત્વ કેન્દ્રસ્થ હોય છે?

વનસ્પતિમાં પ્રોટીન સંશ્લેષણ માટે કયું આવશ્યક તત્વ જરૂરી છે?

કયું ખનિજતત્વ વિટામિનો,ઉત્સેચકો અને ઘણાં સહ-ઉત્સેચકોનો એક ભાગ છે?

$Ca^{+2}$ વનસ્પતિઓમાં એક આવશ્યક તત્વ છે. તેનું મુખ્ય કાર્ય શેમાં છે?

વનસ્પતિના ચયાપચયમાં ફોસ્ફરસની મુખ્ય ભૂમિકા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo