$PCR$ માં વપરાતા $DNA$ પોલિમરેઝ વિશે શું સાચું છે?

  • A
    તેનો ઉપયોગ પ્રાપ્તકર્તા કોષોમાં દાખલ કરેલ $DNA$ ને જોડવા માટે થાય છે.
  • B
    તે પસંદગીમાન દર્શક (selectable marker) તરીકે કાર્ય કરે છે.
  • C
    તે વાયરસમાંથી અલગ કરવામાં આવે છે.
  • D
    તે ઉષ્માસ્થાયી (thermostable) ઉત્સેચક છે.

Explore More

Similar Questions

જનીનિક ઇજનેરી (Genetic engineering) શક્ય છે,કારણ કે

ક્લોનિંગ વાહકમાં શું ન હોવું જોઈએ?

વનસ્પતિઓમાં,$Agrobacterium$ $tumefaciens$ ના ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ $(Ti)$ નો ઉપયોગ ક્લોનિંગ વેક્ટર તરીકે થાય છે. આ વિધાન

ક્લોનિંગ વેક્ટર્સમાં,એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીનો શેના માટે મદદરૂપ છે?

પ્લાઝમિડનો ઉપયોગ વાહક (vector) તરીકે થાય છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo