વનસ્પતિમાં ઉર્જા સાથે સંબંધિત તત્વ વિશે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    તે સિસ્ટીન અને મિથિઓનાઇનનું બંધારણીય ઘટક છે.
  • B
    તે કેટાલેઝ ઉત્સેચકને સક્રિય કરે છે.
  • C
    તે રીબોઝોમના બંધારણની જાળવણી માટે જરૂરી છે.
  • D
    તે કેલ્શિયમના ઉપયોગ અને શોષણ માટે જરૂરી છે.

Explore More

Similar Questions

મૂળના રોમ (root hair) ની વૃદ્ધિ માટે કયું તત્વ આવશ્યક છે?

વનસ્પતિમાં $Boron$ (બોરોન) નું મુખ્ય કાર્ય શું છે?

વનસ્પતિઓમાં ઋણ આયન તરીકે $Cl^-$ આયનનું મહત્વ સમજાવો.

કયું ખનિજતત્વ વનસ્પતિમાં શર્કરાના વહન સાથે સંકળાયેલું છે?

નીચેનામાંથી કયું/કયા આવશ્યક સૂક્ષ્મપોષકતત્વ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo