હિમોગ્લોબિન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે ડાયપેપ્ટાઈડ છે અને ગરમ રુધિરવાળા પ્રાણીઓના રક્તકણોમાં જોવા મળે છે.
  • B
    તે અળસિયામાં રુધિરરસમાં દ્રાવ્ય અવસ્થામાં જોવા મળે છે.
  • C
    તે સસ્તન પ્રાણીઓમાં ડાયપેપ્ટાઈડ છે અને રક્તકણોમાં સ્થિત હોય છે.
  • D
    તે વીંછીમાં રુધિરરસમાં દ્રાવ્ય અવસ્થામાં જોવા મળે છે.

Explore More

Similar Questions

અળસિયામાં કઈ રચના અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ માટે સક્ષમ છે?

અળસિયામાં શરીરનો રંગ શેની હાજરીને કારણે કથ્થઈ હોય છે?

$Pheretima$ ના ઉત્સર્ગિકાઓ (Nephridia) કેવા હોય છે?

અળસિયામાં શ્વસન $...............$ મારફતે થાય છે.

અળસિયામાં કયો ખંડ મુખ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo