નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ટોડસ્ટૂલ એ ખાવાલાયક ફૂગ છે.
  • B
    રસ્ટ ફૂગ હોમોઈસિયસ (એકગૃહી) હોય છે.
  • C
    પેરાથેસિયમ એ ફળકાય (fruiting body) છે.
  • D
    મશરૂમમાં ઝાલર (gills) બેસીડિયા ઉત્પન્ન કરે છે.

Explore More

Similar Questions

ફૂગ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$A :$ વ્હીટેકરે ફૂગને પ્રોટિસ્ટાથી અલગ સૃષ્ટિમાં સ્થાન આપ્યું છે. $R :$ ફૂગની કોષદીવાલ ફંગસ-સેલ્યુલોઝ (કાઇટિન)ની બનેલી છે.

નીચેનામાંથી કયા સજીવોમાં મૃતોપજીવી પોષણ જોવા મળે છે?

પ્લાઝમોગેમી (Plasmogamy) એ શેનું જોડાણ છે?

$A$: પિંક મોલ્ડમાં લિંગી બીજાણુઓ એ અંતર્જાત રીતે ઉત્પન્ન થતા અર્ધસૂત્રી બીજાણુઓ (meiospores) છે.
$R$: તેઓ તેમના લિંગી જીવનચક્રમાં કુંજાકાર (flask-shaped) ફળકાય (fruiting body) વિકસાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo