વ્હાઇટ લેડ (white lead) તૈયાર કરવા માટે શેનો ઉપયોગ થાય છે?

  • A
    સોડિયમ ઇથેનોએટ
  • B
    એસિટિક એસિડ
  • C
    મેથેનોઇક એસિડ
  • D
    ઇથેનાલ

Explore More

Similar Questions

ટેસ્ટ ટ્યુબમાં લીધેલા થોડા ગરમ ઇથેનોલમાં $5\%$ આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ ટીપે-ટીપે ઉમેરતા તમે શું અવલોકન કરશો? ઉપરની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બનતા સંયોજનનું નામ લખો.

રસોઈ કરતી વખતે,જો વાસણનું તળિયું બહારની બાજુએથી કાળું પડી રહ્યું હોય,તો તેનો અર્થ એ છે કે:

આલ્કેનના અનુવર્તી આલ્કોહોલનું સામાન્ય સૂત્ર શું છે?

સાબુમાં હાઇડ્રોકાર્બન સાથે કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય છે?

$(a)$ નીચેનાની હાજરી ચકાસવા માટે રાસાયણિક કસોટીઓ આપો:
$(i)$ ઇથેનોલ
$(ii)$ ઇથેનોઇક એસિડ
$(b)$ ઇથેનોઇક એસિડને ગ્લેશિયલ એસિટિક એસિડ શા માટે કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo