વનસ્પતિના કરમાવાની પ્રક્રિયા દરમિયાન ઘટનાઓનો ક્રમ શું હશે?

  • A
    બહિઃઆસૃતિ (Exosmosis),વિપ્લાઝમોલિસિસ (Deplasmolysis),કરમાવું (Wilting)
  • B
    અંતઃઆસૃતિ (Endosmosis),પ્લાઝમોલિસિસ (Plasmolysis),કરમાવું (Wilting)
  • C
    બહિઃઆસૃતિ (Exosmosis),પ્લાઝમોલિસિસ (Plasmolysis),કરમાવું (Wilting)
  • D
    અંતઃઆસૃતિ (Endosmosis),વિપ્લાઝમોલિસિસ (Deplasmolysis),કરમાવું (Wilting)

Explore More

Similar Questions

અધોસાંદ્ર $(hypotonic)$ દ્રાવણ એટલે . . .

પાર્ચમેન્ટ પેપર એ

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ આસૃતિ (Osmosis)
$(2)$ આસૃતિદાબ (Osmotic pressure)

જ્યારે અમુક દરિયાઈ સજીવોને નિસ્યંદિત પાણીમાં (distilled water) મૂકવામાં આવે છે,ત્યારે તેઓ અંતે મૃત્યુ પામે છે. આ માટેનું સૌથી સંભવિત કારણ કયું હોઈ શકે?

બાહ્ય માધ્યમમાંથી મૂળરોમ દ્વારા પાણીનું શોષણ શેના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo