સરિસૃપ અને વિહગમાં કેવા પ્રકારના ઇંડા જોવા મળે છે?

  • A
    મહાજરદીય (Macrolecithal)
  • B
    અલ્પજરદીય (Microlecithal)
  • C
    મધ્યજરદીય (Mesolecithal)
  • D
    અજરદીય (Alecithal)

Explore More

Similar Questions

$A$: કાચબાને સરિસૃપ (Reptilia) વર્ગમાં મૂકવામાં આવ્યો છે.
$R$: કાચબો ત્રિગર્ભસ્તરીય,સમતાપી (warm-blooded) અને બાહ્ય ત્વચીય ભીંગડાં ધરાવતું પ્રાણી છે.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: વર્ગનું નામ 'Reptilia' (સરીસૃપ) સરકવાની અથવા પેટે ઘસડાઈને ચાલવાની ગતિ પદ્ધતિને સૂચવે છે.
વિધાન $II$: 'Reptilia' વર્ગના તમામ સજીવોમાં ત્રણ ખંડોવાળું હૃદય હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કઈ ગરોળી ઉપાંગવિહીન (પગ વગરની) છે?

નીચેનામાંથી કયો બિનઝેરી અને અપત્યપ્રસવી (viviparous) સાપ છે?

સાપની ઝેરી ગ્રંથીઓ એ શેનું રૂપાંતરિત સ્વરૂપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo