સહસંયોજક બંધમાં કયા પ્રકારની ઉર્જા હોય છે?

  • A
    ઉષ્મા ઉર્જા
  • B
    પ્રકાશ ઉર્જા
  • C
    સ્થિતિ ઉર્જા
  • D
    ગતિ ઉર્જા

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ રાસાયણિક લાક્ષણિકતા તમામ સજીવોમાં સામાન્ય નથી?

$ATP$ માં ઉચ્ચ ઊર્જા ધરાવતો બંધ ક્યાં જોવા મળે છે?

જે સજીવો જૈવ-પ્રદીપ્તિ (bioluminescence) દર્શાવે છે,તેમાં કોષની રાસાયણિક ઉર્જાનું રૂપાંતર શેમાં થાય છે?

મેલેનિન શેનાથી રક્ષણ આપે છે?

સાચો વિકલ્પ પસંદ કરો.
$x$ - નોંધાયેલી તમામ પ્રજાતિઓમાંથી $70$ ટકાથી વધુ પ્રાણીઓ છે.
$y$ - વિશ્વમાં લીલની પ્રજાતિઓની સંખ્યા માછલીઓ,ઉભયજીવીઓ,સરીસૃપો અને સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓના સંયુક્ત સરવાળા કરતાં વધુ છે.
$z$ - ભારત વિશ્વના $15$ મેગા ડાયવર્સિટી (જૈવવિવિધતા ધરાવતા) દેશોમાંનો એક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo