$1 \, N$ $NaOH$ દ્રાવણ મેળવવા માટે $4 \, N$ $NaOH$ ના $50 \, mL$ દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું પડે? $(... \, mL)$

  • A
    $100$
  • B
    $150$
  • C
    $200$
  • D
    $250$

Explore More

Similar Questions

$2.5 \ m$ જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ કેટલો છે?

$x \ g$ પાણીને $69 \ g$ ઇથેનોલમાં મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં ઇથેનોલનો મોલ અંશ $0.6$ છે. તો $x$ નું મૂલ્ય ગ્રામમાં કેટલું હશે?

$150 \ cm^{3}$ પાણીમાં $0.8 \ g$ $NaOH$ (મોલર દળ $40 \ g \ mol^{-1}$) ધરાવતા દ્રાવણની મોલારિટી કેટલી છે?

આલ્કોહોલ અને પાણીના મિશ્રણમાં $54 \%$ વજનથી પાણી છે. ઈથેનોલના મોલ-અંશ કેટલા હશે?

$1$ મોલલ ઇથેનોલિક દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo